વાંકાનેર : મૂળ ખેરવા હાલ વાંકાનેર નિવાસી બચુભા ગોવિંદસિંહ ઝાલા તેઓ અનિરુદ્ધસિંહ, બળદેવસિંહ અને જયદેવસિંહજીના પિતા તથા મનદીપસિંહ અને આદિત્યસિંહના દાદાનું તા. 7-6-2025 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 9-6-2025 ને સોમવારના રોજ સાંજે 4 થી 6 કલાક દરમ્યાન નરેશ્વર મહાદેવ મંદિર, ભાટીયા સોસાયટી, વાંકાનેર ખાતે રાખવામાં આવ્યું છે.