વાંકાનેર : વાંકાનેરના ઢુંવા નજીકથી પોલીસે વરૂભાઇ સીધાસનભાઇ ભગત, ઉ, ૬૦ રહે. હાલ કયુટોન સીરામીક ની ઓરડી માં ઢુવા તા વાંકાનેર મુળરહે.મોતીપુર ટીકાયત તા. ભાટપર રાની જિ. દેવળીયા ઉતરપ્રદેશવાળાને ૧૫ બોટલ વિદેશી દારૂ કિ.રૂ. ૪૫૦૦ સાથે ઝડપી લઈ ગુન્હો નોંધ્યો હતો. [caption id='attachment_23649' align='aligncenter' width='284'] ફાઈલ તસ્વીર[/caption]