મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો વાંકાનેર : ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ખુલ્લેઆમ દારૂ વેચાય અને પીવાય રહ્યો છે આવો જ એક બનાવ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશને નોંધાયો છે જેમાં દારૂ પીવા બાબતે છૂટા હાથની મારામારી થતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. વાંકાનેરના આંબેડકરનગરમાં રહેતા મહેશભાઈ દાનાભાઈ બોસીયા એ આરોપી અશોકભાઈ કરીમભાઈ ઉર્ફે અમદાવાદી રહે આંબેડકરનગર વારા પર ફરિયાદ કરેલ છે કે આરોપીએ સાંજે મને દારૂ પીવાનું કહેતા મેં ના પાડી હોય આરોપીને સારું ન લાગતાં ભૂંડાબોલી ગાળ બોલી ઢીકાપાટુનો માર મારી ઈજા પહોંચાડેલ હોઈ ફરિયાદ કરતા વાંકાનેર સિટી પોલીસે કલમ 323 504 મુજબ ગુન્હો રજી. કરેલ છે.વાંકાનેરના આંબેડકરનગરમાં દારૂ પીવા બાબતે બબાલ મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ખુલ્લેઆમ દારૂ વેચાય અને પીવાય રહ્યો છે આવો જ એક બનાવ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશને નોંધાયો છે જેમાં દારૂ પીવા બાબતે છૂટા હાથની મારામારી થતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. વાંકાનેરના આંબેડકરનગરમાં રહેતા મહેશભાઈ દાનાભાઈ બોસીયા એ આરોપી અશોકભાઈ કરીમભાઈ ઉર્ફે અમદાવાદી રહે આંબેડકરનગર વારા પર ફરિયાદ કરેલ છે કે આરોપીએ સાંજે મને દારૂ પીવાનું કહેતા મેં ના પાડી હોય આરોપીને સારું ન લાગતાં ભૂંડાબોલી ગાળ બોલી ઢીકાપાટુનો માર મારી ઈજા પહોંચાડેલ હોઈ ફરિયાદ કરતા વાંકાનેર સિટી પોલીસે કલમ 323 504 મુજબ ગુન્હો રજી. કરેલ છે.