મોરબી : મોરબીમા જીલ્લા કક્ષાના ૨૬ મી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિનની ઉજવણી વાકાનેર ખાતે થનાર હોય જિલ્લા કલેકટર સહીતના ઉચ્ચ અધિકારીઓ અને આગાવાનોની હાજરીમા થવાનુ છે ત્યારે વાકાનેર ખાતે તમામ તૈયારીઑ પુર્ણ કરી ગણતંત્ર દિવસ ની પોલીસ પરેડ અને અન્ય સાંસ્કૃતીક કાર્યક્રમોનુ આજે રિહસર્લ કરી તૈયારીઓ પુર્ણ કરી દેવામા આવી છે. વધુમાં ૨૬ મી જાન્યુઆયી સવારે નવ વાગ્યે તિરંગો લહેરાવી રાષ્ટ્રગાન સાથે સલામી આપી પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરવામા આવશે. [gallery size='large' td_select_gallery_slide='slide' ids='17559,17560,17561,17562,17563,17564,17565,17566']