વાંકાનેર : વાંકાનેરના જાવસા રોડ પાસેથી બાળક મળી આવેલ છે. હાલ પોલીસ દ્વારા બાળકના વાલીની શોધખોળ ચલાવવામાં આવી છે. જો કોઈ વ્યક્તિને બાળક વિશે જાણ હોય તો પોલીસનો સંપર્ક કરવા જણાવાયું છે. તસ્વીરમાં દ્રશ્યમાન થતું આ બાળક આજ રોજ તા ૦૧/૦૭/૨૦૧૭ ના સવારના ૧૦/૦૦વાગ્યે જાવસા રોડ ઝાલા હોસ્પિટલ પાસેથી મળી આવેલ છે જો કોઈ વાલી મળી આવેતો વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ફોન નં. ૦૨૮૨૮ ૨૨૦૫૫૬ અથવા પોલીસ સબ ઇન્સ્પેકટર એમ. જે. ધાધલ મો નં.૯૯૦૯૦ ૨૪૦૨૪ નો સંપર્ક કરવા જણાવાયું છે.