ટંકારા : મૂળ વાઘગઢ ગામના નિવાસી હસમુખભાઈ મોહનભાઈ સીણોજીયા, તે નિકુંજભાઇ હસમુખભાઇ સીણોજીયાના પિતા અને નિલેશભાઇ મોહનભાઇ સીણોજીયાના મોટાભાઇનું સં.2077, ફાગણ સુદ-6, તા.19/03/2021 ને શુક્રવારના રોજ રામ ચરણ પામેલ છે. (મો.નં. 99044 05342, 99139 42000, 98238 59560)