મોરબી : વિશ્વકર્મા જયંતિ નિમિત્તે આજે જેટકો ટેક એન્જી. ખાતે વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં તમામ લેબરે ભગવાન વિશ્વકર્માની પૂજા અર્ચના કરી વિશ્વકર્મા જયંતિની ભાવભેર ઉજવણી કરી હતી.