મોરબી : વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જિલ્લા વ્યાપક બેઠક નું આયોજન વિક્રમ સવંત 2082 પોષ વદ અમાસ ને 18 જાન્યુઆરી ને રવિવાર નાં રોજ શ્રી સરસ્વતી શિશુમંદિર વિદ્યાલય ખાતે રાખેલ હતી. આ બેઠકમાં સૌરાષ્ટ્ર પ્રાંતનાં પદાધિકારીઓનું માર્ગદર્શન રહ્યું હતું અને આગામી કાર્યક્રમોની માહિતી આપવામાં આવી તેમજ સુરેન્દ્રનગર વિભાગ અને મોરબી જિલ્લાનાં જવાબદાર પદાધિકારીઓની ઉપસ્થિતિમાં વિશ્વ હિન્દુ પરિષદ - બજરંગદળ મોરબી પ્રખંડ અલગ અલગ જવાબદારી સોંપવામાં આવી હતી.જેમાં જીતુભાઈ રાજેશભાઈ સેતા - વિશ્વ હિન્દુ પરિષદ મોરબી પ્રખંડ ઉપાધ્યક્ષ, નિલેશભાઈ સામતભાઈ ડાંગર - વિશ્વ હિન્દુ પરિષદ મોરબી પ્રખંડ ઉપાધ્યક્ષ, વિવેકભાઈ રજનીભાઈ સીતાપરા - વિશ્વ હિન્દુ પરિષદ મોરબી પ્રખંડ સહમંત્રી, કૃષપભાઈ જીતેન્દ્રભાઈ રાઠોડ - બજરંગ દળ મોરબી પ્રખંડ સંયોજક, પંકજભાઈ દિનેશભાઈ નકુમ - બજરંગ દળ મોરબી પ્રખંડ સહસંયોજક, વિશાલભાઈ સુરેશભાઈ ડોડીયા - બજરંગ દળ મોરબી પ્રખંડ સહસંયોજક, મેહુલભાઈ રમેશભાઈ ડોડીયા - મોરબી પ્રખંડ સામાજીક સમરસતા સંયોજક, યશભાઈ પ્રફુલભાઈ પરમાર - મોરબી પ્રખંડ પ્રચાર પ્રસાર સંયોજક, ગૌરાંગભાઈ વિક્રમભાઇ દવે - મોરબી પ્રખંડ પ્રચાર પ્રસાર સહસંયોજક, જયદીપભાઈ રાયધનભાઇ સોઢિયા - મોરબી પ્રખંડ ધર્મ પ્રસાર સંયોજક, હિતરાજસિંહ હરૂભા પરમાર- મોરબી પ્રખંડ ગૌ રક્ષા પ્રમુખ,યશભાઈ ગિરીશભાઈભાઈ વાઘેલા - મોરબી પ્રખંડ ગૌ રક્ષા સહપ્રમુખ, સંદીપભાઈ - મોરબી પ્રખંડ ગૌ રક્ષા સહપ્રમુખ, નિકુંજભાઈ પટેલ - મોરબી પ્રખંડ ગૌ રક્ષા સહપ્રમુખ, રાજેશભાઈ રમેશચંદ્ર શાહ - મોરબી પ્રખંડ ધર્માચાર્ય સંપર્ક સંયોજક, અનિલભાઈ મેઘજીભાઈ દુદકિયા - મોરબી પ્રખંડ ધર્માચાર્ય સંપર્ક સહસંયોજક, જગદીશભાઈ નાનજીભાઈ રાઠોડ - મોરબી પ્રખંડ સેવા પ્રમુખ, ગુંજનભાઈ જયંતભાઈ ઠાકર - મોરબી પ્રખંડ બજરંગ દળ સુરક્ષા પ્રમુખ, ભરતભાઈ ભગવાનજીભાઈ જિંજુવાડીયા - મોરબી પ્રખંડ બજરંગ દળ સુરક્ષા સહપ્રમુખ, સનિભાઈ રતિલાલભાઈ કલોલા - મોરબી પ્રખંડ બજરંગ દળ સુરક્ષા સહપ્રમુખ, ભાવેશભાઈ કુંભારવાડીયા - મોરબી પ્રખંડ બજરંગ દળ સુરક્ષા સહપ્રમુખ, કિશનભાઇ રાકેશભાઈ વરસડા - મોરબી પ્રખંડ બજરંગ દળ સાપ્તાહિક મિલન કેન્દ્ર સહ પ્રમુખ, હરિભાઈ લવજીભાઈ ઉભડિયા - મોરબી પ્રખંડ બજરંગ દળ બાલોપાસનાં પ્રમુખ, અભયભાઈ ભરતભાઈ રામાનુજ - મોરબી પ્રખંડ બજરંગ દળ બાલોપાસનાં સહપ્રમુખ, દેવાંશભાઈ દિપકભાઈ હિરાણી - મોરબી પ્રખંડ બજરંગ દળ કોલેજીયન પ્રમુખ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. મોરબી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તમાંમ નવનિયુક્ત જવાબદાર કાર્યકર્તાને હાર્દિક શુભકામનાઓ પાઠવે છે.