રાત્રીના 2 કલાકના બુકિંગ પર બોક્સ ક્રિકેટનું આકર્ષક બેટ મળશે ગિફ્ટમાં, વિશાળ પાર્કિંગ અને કેન્ટીન સહિતની સુવિધાઓ ઉપલબ્ધમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના ક્રિકેટ પ્રેમીઓ માટે એક ખુશખબર આવી છે. મોરબીમાં ઉમા ટાઉનશીપ રોડ ઉપર GEBની સામે 'વિશાલ બોક્સ ક્રિકેટ'નો ભવ્ય પ્રારંભ થયો છે. મિત્રો કે પરિવાર સાથે ક્રિકેટની મજા માણવા અને ફિટનેસ જાળવી રાખવા માટે આ એક ઉત્તમ સ્થળ બની રહેશે.અહીં મળતી ખાસ સુવિધાઓ:● અહીં ખેલાડીઓ માટે બે અલગ-અલગ ગ્રાઉન્ડની સુવિધા ઉપલબ્ધ છે.● આ બોક્સ ક્રિકેટ સવારથી લઈને રાત સુધી ખુલ્લું રહેશે.● રમત દરમિયાન થાક લાગે કે નાસ્તો કરવો હોય તો અહીં કેન્ટીનની સુવિધા પણ આપવામાં આવી છે.● વાહનો સુરક્ષિત રીતે પાર્ક કરવા માટે પુષ્કળ પાર્કિંગની જગ્યા આવેલી છે.● રમવા આવનારને બેટ અને બોલ અહીંથી જ પ્રોવાઈડ કરવામાં આવશે.વ્યાજબી ચાર્જ અને ધમાકેદાર ઓફર:● દિવસનો ચાર્જ: ૧ કલાકના માત્ર રૂ.૩૯૯● રાતનો ચાર્જ: ૧ કલાકના રૂ.૯૯૯● ઓફર: જો તમે રાત્રીના એકસાથે ૨ કલાકનું બુકિંગ કરાવો છો, તો તમને એક બોક્સ ક્રિકેટ બેટ ગિફ્ટમાં આપવામાં આવશે.(નોંધ: આ ગિફ્ટની ખાસ ઓફર ૫ એપ્રિલ સુધી જ માન્ય છે.)તો રાહ શેની જુઓ છો? આજે જ તમારો સ્લોટ બુક કરાવો અને મિત્રો સાથે ક્રિકેટનો આનંદ માણો.વિશાલ બોક્સ ક્રિકેટનટરાજ ફાટકની બાજુમાં,ઉમા ટાઉનશીપ વાળો રોડ,GEBની સામે, મયુર જીમખાના, મોરબીમો. 8128342150#Morbi #MorbiUpdate #VishalBoxCricket #BoxCricketMorbi #CricketLovers #MorbiNews #CricketTournament #SportsInMorbi