મોરબી : મોરબી તાલુકાના રાજપર(કુંતાસી) નિવાસી વિરૂબેન કાળાભાઈ પરમાર(ઉં.વ. 104) તેઓ બાબુભાઈ, મોહનભાઈ અને કિશનભાઈના માતાનું તા. 17-1-2025ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 20-1-2025ને સોમવારના રોજ રાજપર(કુંતાસી) ખાતે તેમના નિવાસ સ્થાને સાંજે 4 થી 5 કલાક દરમ્યાન રાખવામાં આવ્યું છે. સદગતની ઉત્તરક્રિયા તા. 23-1-2025ને ગુરૂવારના રોજ સાંજના સમયે રાખેલ છે. મો.નં. 97248 25490.