મોરબી : વિરપરડા નિવાસી સંજયભાઈ જયંતીલાલ ઓરિયા (ઉ.વ.45) તેઓ વિજયભાઈ (મો.નં. 9574042014/ 6352342041) અને ગૌતમભાઈ ( મો. નં. 9925372732)ના નાનાભાઈનું આજ રોજ તા. 10-5-2025ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા.12-5-2025 સોમવારના રોજ સાંજે 4 થી 6 કલાક દરમ્યાન તેમના નિવાસ સ્થાન વિરપરડા તા. મોરબી ખાતે રાખવામાં આવ્યું છે