મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે વાવડી ચોકડી નજીકથી ટિમ્બડી ગામના વિરમ નરસીભાઈ મકવાણાને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 500 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.