શિવમ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં દર બુધવારે માત્ર સગર્ભા બહેનોની તપાસ -સોનોગ્રાફી અને દાતની તપાસ ફ્રીમાં કરાશે એઇમ્સ હોસ્પિટલના અનુભવી ન્યુરોન સ્પાઇન સર્જન ડૉ રીધમ ખંડેરીયા દર સોમ ,બુધ, શુક્ર બપોરે 12:30 થી 2:00 વાગ્યા સુધી મળશે 1.સ્ત્રી રોગ અને પ્રસૂતિના નિષ્ણાંત ડો.વિશ્વા કોટેચાની સેવા ઘરઆંગણે 2.દાંતને લગતી ઓપીડી પણ ડૉ ચાંદની ખાનપરા દ્વારા દર બુધવારે ફ્રીમાં કરાશે. મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીની શિવમ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં દર બુધવારે સગર્ભા બહેનોની પહેલી તપાસ , સોનોગ્રાફીની ફ્રી તેમજ ફાઈલ ફ્રી કાઢી આપવામાં આવશે. જેમાં સ્ત્રી રોગ અને પ્રસૂતિના નિષ્ણાંત ડો.વિશ્વા કોટેચા (૧૦ વર્ષના અનુભવી female ગાયનેકોલોજિસ્ટ) ની સેવાનો લાભ મળવાનો છે. તો આ કેમ્પનો જરૂર લાભ લ્યો. સામાકાંઠે (morbi-૨ ) જ નજીક માં જ બધી સારવાર એક જ જગ્યાએ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર દ્વારા 24 x 7 અત્યાધુનિક સાધનોથી સુશજ હોસ્પિટલમાં મળી રહે એ હેતુથી મોરબીની ખ્યાતનામ ક્રિષ્ના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા સામાકાંઠે મહેન્દ્રનગર રોડ ઉપર પ્રભુકૃપા ટાઉનશીપ અને રામધન આશ્રમની સામે શિવમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના નામે બીજી બ્રાન્ચ શરૂ કરી છે. જ્યાં બધાજ ડોકટર ૨૪ કલાક સેવા આપે છે. હાડકાનો વિભાગ (૧) ડૉ પ્રહલાદ ઉઘરેજા (૨) સાગર ખાનપરા જનરલ સર્જરી વિભાગ ડૉ. રવિ કોટેચા જનરલ મેડિસિન અને આઇસીયુ વિભાગ ડૉ. વૈભવ દફતરી ગાયનેક વિભાગ: ડૉ વિશ્વા કોટેચા નાના બાળકોનો વિભાગ ડૉ કરણ સરાડવા ન્યુરો એન્ડ સ્પાઇન સર્જરી વિભાગ ડૉ રીધમ ખંડેરીયા કસરત વિભાગ ડૉ બ્રિજેશ કૈલા ડૉ ચાંદની ડૉ રૂચિતા દાંતનો વિભાગ ડૉ ચાંદની ખાનપરા ડૉ મનોજ કૈલા લેબોરેટરી વિભાગ ડો નિધી ઉઘરેજા ઈમરજન્સી વિભાગ ડૉ ઝીલ પટેલ ડૉ મિત પટેલ ડૉ પ્રિન્સ રંગપરિયા ઓબ્સ્ટેટ્રિક્સ એન્ડ ગાયનેકોલોજી વિભાગમાં 10 વર્ષના અનુભવી ડો. વિશ્વા કોટેચા (સ્ત્રી રોગ પ્રસુતિ રોગ નિષ્ણાંત- MS, DNB ગાયનેકોલોજીસ્ટ) દ્વારા અહીં દર બુધવારે સગર્ભા બહેનોની તપાસ અને સોનોગ્રાફી ફ્રીમાં રાખવામાં આવી છે. જેનો સમય સવારે 10થી 1 અને સાંજે 5થી 8નો છે. આ ઉપરાંત શિવમ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પીટલમાં નોર્મલ ડિલિવરી, જોખમી ડિલિવરી, સિઝેરિયન, કુટુંબ નિયોજન , વ્યંધત્વ નિવારણ, ગર્ભાશય તથા અંડાશયને લગતા દરેક રોગોના નિદાન અને ઓપરેશનની સુવિધા ઉપલબ્ધ છે. Visiting Doctor OPD: ન્યુરો એન્ડ સ્પાઇન સર્જરી ડૉ રીધમ ખંડેરિયા ( માં દર સોમ, બુધ, શુક્ર સમય: 12:30 થી 2:00 આંખના સર્જન દર બુધવારે ડૉ ચિંતન માહેશ્વરી સમય: બપોરે ૨:૦૦ થી ૪:૦૦ હૃદય રોગ નિષ્ણાંત -કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર સત્યમ ઉઘરેજા મહિનાના બીજા બુધવારે સમય : 4:30 થી 5:30 મગજના રોગના નિષ્ણાત -ન્યુરોલોજી ડૉ કલ્પેશ સનારિયા મહિનાના બીજા ગુરુવારે સમય: 4:30 થી 5:30 પીડીયાટ્રીક ઓર્થોપેડિક ડો રોહન પારવાની મહિનાના ત્રીજા શુક્રવારે સમય :3:00 થી 5:00 પેટ આંતરડાના નિષ્ણાત -ગેસ્ટ્રોલોજિસ્ટ ડૉ અવ્વલ સાદિકોટ મહિનાના ચોથા બુધવારે સમય: 12:00 થી 1:00 કિડની રોગના નિષ્ણાંત -નેફ્રોલોજીસ્ટ ડો આશિર શાહ પહેલા અને ત્રીજા બુધવારે સમય : 2:00 થી 5:00 વીઝીટીંગ ડોક્ટરની એપોઇન્ટમેન્ટ અને અન્ય માહિતી માટે: ૯૭૨૭૫૨૭૫૫૫