તમામ પ્રકારની રાઈડ, મોટી સંખ્યામાં રમકડાના સ્ટોલ અને ખાણીપીણીના અનેક સ્ટોલ : જલસો કરવાની શ્રેષ્ઠ જગ્યા : એન્ટ્રી ફી માત્ર રૂ. 10, વિશાળ પાર્કિંગ ફ્રી મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીનો પ્રખ્યાત શ્યામ પાટીદાર ઉત્સવ મેળો કાલે સોમવાર સુધી લંબાવવામાં આવ્યો છે. જ્યાં તમામ પ્રકારની રાઈડ, મોટી સંખ્યામાં રમકડાના સ્ટોલ અને ખાણીપીણીના અનેક સ્ટોલ જલસો કરાવી દેશે. તો એક વખત અહીં જરૂર પધારો. મોરબીના મહેન્દ્રનગરમાં હળવદ રોડ ઉપર પ્રકૃતિ સોસાયટીની બાજુમાં સીએનજી પેટ્રોલ પમ્પ પાસે શ્યામ પાટીદાર ઉત્સવ મેળો કાર્યરત છે. જ્યાં મોતનો કૂવો, નાવડી, બ્રેક ડાન્સ, ટોરા ટોરા, ડ્રેગન ટ્રેન, ભૂત બંગલો, મોટો ઝુલો, બાળકો માટે અવનવી રાઈડ, રમકડાં તથા ખાણીપીણીના સ્ટોલ સહિતના આકર્ષણો છે. લોકલાગણીને ધ્યાનમાં રાખી આ મેળો એક દિવસ લંબાવીને કાલે સોમવાર સુધી ચાલુ રાખવામાં આવ્યો છે. આ મેળામાં એન્ટ્રી ફી માત્ર રૂ. 10 રાખવામાં આવી છે. આ ઉપરાંત અહીં વિશાળ પાર્કિંગ એરિયા છે. જ્યાં ફ્રી પાર્કિંગની સુવિધા રાખવામાં આવી છે. તો આ મેળામાં પરિવાર સાથે જરૂર પધારો.