મોરબી : મોરબીના લાતી પ્લોટમાં લેથકામ કરતા વિનોદભાઈ ભાણજીભાઈ પરમારની માલિકીનું રૂપિયા 20 હજારની કિંમતનું સ્પ્લેન્ડર બાઈક કોઈ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઈ જતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.