26 જેટલા એસી અને નોનએસી રૂમ : રહેવાની સાથે જમવાની પણ શ્રેષ્ઠ સવલત મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : સિરામિક ઇન્ડસ્ટ્રીઝ ઝોનમાં વિકાસ હોટેલ એન્ડ ગેસ્ટ હાઉસ રહેવાની શ્રેષ્ઠ સુવિધા પૂરી પાડે છે. અહીં 26 જેટલા એસી અને નોન એસી રૂમ છે. રહેવાની સાથોસાથ અહીં જમવાની પણ સવલત છે. મોરબીના સિરામિક ઈન્ડસ્ટ્રીઝ ઝોનમાં ઢુંવા ચોકડી નજીક માટેલ રોડ ઉપર સેન્ટોસા સિરામિક સામે વિકાસ હોટેલ એન્ડ ગેસ્ટ હાઉસ આવેલું છે. અહીં રહેવાની ઉત્તમ સગવડ છે. દરેક રૂમમાં ટીવી, ફ્રી વાયફાય, કબાટ, ટીપાઈ અને વિશાળ બાથરૂમ, ગરમ પાણીની સાથે ફ્રી પાર્કિંગ સહિતની અનેક ફેસેલેટી છે. અહીં એસી અને નોન એસી 26 જેટલા રૂમ છે. જેમાં ડબલ બેડ તથા સિંગલ બેડના પણ રૂમ છે. અહીંનું ભાડું એકદમ વ્યાજબી છે. રહેવાની સાથે અહીં સારું કાઠીવાડી જમવાનું પણ મળે છે. કામ સબબ સિરામિક ઇન્ડસ્ટ્રીઝ ઝોનમાં આવતા લોકોને આ જગ્યા રહેવા માટે શ્રેષ્ઠ છે. વધુ વિગત માટે મો.નં. 8000004827 અથવા 9727204827 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.