મોરબી : યુવાનો ના પ્રેરણાસ્રોત સ્વામી વિવેકાનંદજી જન્મજયંતી નિમિતે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મોરબી શહેર માં આવેલ પ્રાથમિક સરકારી શાળાઓ માં ભાવિ યુવાનોમાં સકારાત્મક અને રચનાતમાંક ખીલવાના હેતુથી તેમના માં નાનપણ થી જ સર્જાત્મક ઉર્જા માં વધારો થાય તથા રચનાત્મક કાર્ય દવારા આવડતમાં વધારો થાય તેવા ઉદેશ થી ચિત્રકલા બુક,કલર સ્કેચ પેન અને પુસ્તકો (બાલ સાહિત્ય)નું વિતરણ કરવામાં આવ્યુ... [gallery size='medium' td_select_gallery_slide='slide' ids='16823,16824,16825,16826']