વાંકાનેર : વાંકાનેર બાર એસોસિએશનના પ્રમુખ તરીકે અનિરુદ્ધસિંહ એસ. ઝાલા (ભા.જાંબુડીયા) નો ભવ્ય વિજય થયો છે. આજે એસોસિએશનના પ્રમુખ પદની ચૂંટણીમાં તેઓએ જીત હાંસલ કરતા ઠેર ઠેરથી તેઓ ઉપર અભિનંદન વર્ષા થઈ રહી છે. બીજી તરફ અનિરુદ્ધસિંહે તમામ એડવોકેટનો સહકાર આપવા બદલ આભાર પણ વ્યક્ત કર્યો છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..