ટંકારા : ટંકારા પોલીસે મિતાણા ચોકડીએથી ગણેશપર ગામના વેલજી મેઘજી છીપરિયા નામના શખ્સને ગોવા સ્પિરિટ બ્રાન્ડની છ બોટલ કિંમત રૂપિયા 1800 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.