રાકેશભાઈ વૈદ્ય દ્વારા અત્યાર સુધીમાં હજારો દર્દીઓના દુઃખાવા કરાયા છે દૂર : શરીરના કોઈ પણ અંગમાં નસો દબાવાથી થતી સમસ્યા જડમૂળથી દૂર થશે, ઓપરેશનની સલાહ મળી હોય તેવા દર્દીઓએ ઓપીડીનો લાભ જરૂર લેવોમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મણકા, કમર, સ્નાયુ કે કોઈ પણ દુઃખાવાની વૈદિક પદ્ધતિથી સારવાર મોરબીવાસીઓને ઘરઆંગણે મળવાની છે. કારણકે બોડવાંકના પ્રખ્યાત વૈદ્ય આગામી શનિવારે મોરબીમાં ખાસ ઓપીડી યોજવાના છે.નવસારીના બોડવાંક ખાતે રાકેશભાઈ વૈધે છેલ્લા 20 વર્ષમાં હજારો લોકોના શરીરના દુઃખાવા મટાડયા છે. તેઓ મણકા, કમર, સ્નાયુ સહિતના દુખાવા, ચિકન ગુનિયા, સાયટીકા, ગોઠણ, સાંધા સહિતની તકલીફોની વૈદિક પદ્ધતિથી સચોટ સારવાર કરે છે. તેઓ દ્વારા તા.10 ફેબ્રુઆરીને શનિવારના રોજ સવારે 8થી સાંજે 5 કલાકે ધનવંતરી આયુર્વેદિક સ્ટોર ખાતે ઓપીડી યોજવામાં આવનાર છે.શરીરના કોઈ પણ દુઃખાવાથી પીડાતા દર્દીઓને આ ઓપીડીનો લાભ લઇ દુઃખાવામાંથી કાયમી છુટકારો મળશે. શરીરના કોઈ પણ અંગમાં નસો દબાવાથી થતી સમસ્યા જડમૂળથી દૂર થશે. ઉપરાંત ઓપરેશનની સલાહ મળી હોય તેવા દર્દીઓએ ઓપીડીનો લાભ જરૂર લેવો. તેમ યાદીમાં જણાવાયું છે.ઓપીડી : તા.10 ફેબ્રુઆરીસમય : સવારે 8થી સાંજે 5ધનવંતરી આયુર્વેદિક સ્ટોરલીલા લહેર રુદ્રાક્ષની સામે,સુભાષનગરની બાજુમાં,રવાપર રોડ, મોરબીમો.નં.9825118125