મોરબીઃ મૂળ રાપર અને હાલ વાવડી (મોરબી) નિવાસી ગુર્જર સુથાર કૌશિકભાઈ ખીમજીભાઈ વડગામા (ઉં.વ. 38) તે ખીમજીભાઈ કાનજીભાઈ વડગામાના પુત્ર, સ્વ. જયંતિભાઈ કાનજીભાઈ વડગામા, દુર્લભજીભાઈ કાનજીભાઈ વડગામા અને વસંતભાઈ કાનજીભાઈ વડગામાના ભત્રીજા, જયેશ અને નિમેશના મોટા ભાઈનું તારીખ ૧૪-૧૦-૨૦૨૨ ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ ૧૭-૧૦-૨૦૨૨ ને સોમવારના રોજ બપોરે ૦૩ થી ૦૫ વાગ્યા દરમિયાન શ્રી ગુર્જર સુથાર જ્ઞાતિની વાડી, યુનિટ -૧, ભવાની ચોક, લખધીરવાસ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.