મોરબી : મોરબીના મહેન્દ્ર નગરમાં આવેલા રામધન આશ્રમ ખાતે મહંત ભાવેશ્વરીમાંના સાનિધ્યમાં શરદ-પૂનમ નિમિત્તે સવારે હોમ-યજ્ઞ રાખવામાં આવ્યો હતો. તેમજ સાંજે કુમારિકા પૂજન, ઉમિયામાંની 351 દીવડાઓની મહાઆરતી, મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે 'પ્લાસ્ટિક મુક્ત ભારત' અભિયાન અંતર્ગત પ્લાસ્ટિકની થેલીઓને બદલે કાપડની થેલીમાં કુમારિકાઓને ભેટ આપવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે મુકેશ ભગત, દિલીપ મહારાજ, દેવકારણ ભાઈ સહિતના ભાવિકોએ જહેમત ઉઠાવી હતી. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274