પ્રમુખ તરીકે કલ્પેશભાઈ ફેરર અને મહામંત્રી તરીકે વિરમભાઈ દેસાઈની વર્ણી કરાઈટંકારા (મોરબી અપડેટ) : ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ સંલગ્ન ટંકારા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શિક્ષકોના સંગઠનને વધુ મજબૂત અને વેગવંતુ બનાવવા માટે સંગઠનાત્મક નિમણૂકો જાહેર કરવામાં આવી છે. સંઘના પ્રમુખ કલ્પેશભાઈ પી. ફેરર અને મહામંત્રી વિરમભાઈ કે. દેસાઈની સહીથી તાલુકા કક્ષાના વિવિધ હોદ્દાઓ પર હોદ્દેદારોની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે.ટંકારા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની નવી નિમણૂક પામેલ હોદ્દેદારોની યાદી નીચે મુજબ છે:1. સિ.કાર્યાધ્યક્ષ: ચુનિલાલ ડી. ઢેઢી (શાળા: સરાયા તાલુકા શાળા, મો. 9979636377) 2. સિ.ઉપપ્રમુખ: જયેશભાઈ જી. પેઢડિયા (શાળા: ખાખરા પ્રાથમિક શાળા, મો. 9879219404)3. કાર્યાધ્યક્ષ: ભીખાલાલ પી. ભોરણિયા (શાળા: હમીરપર પ્રાથમિક શાળા, મો. 9624715858)4. ઉપપ્રમુખ: ચંદુલાલ જે. કાસુન્દ્રા (શાળા: સજનપર પ્રાથમિક શાળા, મો. 9925340890)5. જિલ્લા પ્રતિનિધિ: નિમેશભાઈ જી. ભાગીયા (શાળા: જીવાપર પ્રાથમિક શાળા, મો. 9723478703)6. જિલ્લા પ્રતિનિધિ: નીતીનભાઈ ડી. માંડવીયા (શાળા: જીવાપર પ્રાથમિક શાળા, મો. 9979011794)7. કોષાધ્યક્ષ: જગદીશભાઈ વી. બારૈયા (શાળા: ગજડી પ્રાથમિક શાળા, મો. 9904032005)8. સંગઠન મંત્રી: જસવંતભાઈ આર. ચાવડા (શાળા: જબલપુર પ્રાથમિક શાળા, મો. 9909874176)9. સંગઠન મંત્રી: ઘનશ્યામભાઈ એન. આદ્રોજા (શાળા: જુના નસીતપર પ્રાથમિક શાળા, મો. 9376296192)10. પ્રચાર મંત્રી: વિપુલભાઈ એન. ગોહેલ (શાળા: નવા રાજાવડ પ્રાથમિક શાળા, મો. 9974400873)11. સહમંત્રી: શૈલેષભાઈ એમ. કામરીયા (શાળા: ધ્રુવનગર પ્રાથમિક શાળા, મો. 9725299589)12. કો.ઓ.સભ્ય: રાજેશભાઈ એન. ડાંગર (શાળા: નસીતપર પ્રાથમિક શાળા, મો. 9913332404)13. કો.ઓ.સભ્ય: જીજ્ઞેશભાઈ એમ. વાજા (શાળા: નેકનામ કુમાર તાલુકા શાળા, મો. 9638253094)14. કાર્યાલય મંત્રી: દેવરાજભાઈ એન. પરમાર (શાળા: નાના ખીજડિયા તાલુકા શાળા, મો. 9978498984)નવનિયુક્ત તમામ હોદ્દેદારોને ટંકારા તાલુકાના શિક્ષક આલમ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે#Tankara #TankaraNews #MorbiUpdates #TeachersAssociation #PrimaryTeachers #TankaraUpdates #EducationNews