મોરબી : અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને વિનય કરાટે એકેડેમી દ્વારા આતંરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નારી શક્તિસંમેલન અને સેલ્ફ ડિફેન્સ વર્કશોપ તેમજ વક્તવ્ય યોજવામાં આવ્યા હતા. આજ રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી શાખા અને વિનય કરાટે એકેડમી સંયુક્ત ઉપક્રમે R.O.Patel મહિલા કોલેજ ખાતે 'નારી શક્તિ સંમેલન અને સેલ્ફ ડિફેન્સ વર્કશોપ & વક્તવ્ય' યોજવામાં આવ્યું હતું.તેમાં મુખ્ય વક્તા તરીકે એડવોકેટ નસીમબેન ખોખર ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં 20 થી વધુ બહેનોને ઉપસ્થિતિ રહ્યા હતા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..