વાંકાનેર : વાંકાનેર શહેરના વિશિપરા વિસ્તારમાં રહેતી ભૂમિકાબેન જનકભાઈ રોજાસરા ઉ.15 નામની સગીરાએ પોતાના ઘેર અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.