વાંકાનેર : મૂળ દેરાળા હાલ વાંકાનેર નિવાસી વિનોદભાઈ રામકૃષ્ણભાઈ મહેતા (ઉં.વ. 72) તે સ્વ. રામકૃષ્ણભાઈ કાનજીભાઈ મહેતાના પુત્ર, સ્વ. અનંતભાઈ, સ્વ. અશોકભાઈના નાનાભાઈ, સ્વ. ચંદુબેન કે. જાની, ગં.સ્વ. જસવંતીબેન એ. દવેના ભાઈ, મુકેશભાઈ, નિલેશભાઈ, પ્રવિણાબેન ત્રિવેદી, અલ્પાબેન ત્રિવેદીના પિતા, સ્વ. ભાઈશંકરભાઈ નરશીભાઈ જોશી (ઘુંનડા (ખા)) વાળાના જણાઈ, અરવિંદભાઈ જોશી, હરકાંતભાઈ જોશીના બનેવીનું તારીખ 1-8-2024 ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતનું ઉઠમણું/બેસણું બન્ને પક્ષનું તારીખ 3-8-2024 ને શનિવારે સાંજે 4-30 થી 5-30 ચા.મ.કા.મોઢ બ્રાહ્મણની વાડી, ભાટીયા સોસાયટી, વાંકાનેર ખાતે રાખવામાં આવ્યું છે.