વાંકાનેર : મૂળ ચરાવડા હાલ વાંકાનેર નિવાસી વાંકાનેર ક્ષત્રિય સમાજના પ્રમુખ, વાંકાનેર નગરપાલિકાના પૂર્વપ્રમુખ અને જીવન કોમર્શિયલ કો ઓપરેટિવ બેંકના પૂર્વ ડાયરેક્ટર વજુભા સજુભા ઝાલા તેઓ ધર્મેન્દ્રસિંહના પિતા, ડો. ચંદ્રસિંહ, ભુપેન્દ્રસિંહ અને પ્રતાપસિંહના ભાઈ, ક્રિપાલસિંહ, શક્તિસિંહ, અજયસિંહ, હરપાલસિંહ, ધ્રુવદેવસિંહ, ચિરાગસિંહ અને ધર્મરાજસિંહના કાકાનું તા. 2-2-2025ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તાં 7-2-2025ને શુક્રવારના રોજ સાંજે 4 થી 6 કલાક દરમ્યાન જડેશ્વર રોડ સિવિલ હોસ્પિટલ સામે, D.Y.S.P. ઓફિસની બાજુમાં વાંકાનેર ખાતે રાખવામાં આવ્યું છે.