વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઢુંવા ગામની સીમમાં આવેલ સનહાર્ટ સિરામિક નામના કારખાનામાં કામ કરતા ચંદનભાઇ શેશનાથ યાદવ ઉ.25 નામના યુવાનનું અકળ કારણોસર મૃત્યુ નિપજતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.