મોરબી : મગનભાઈ શિવાભાઈ ગામી ઉં.વ. 66 તે, કાંતિલાલ મગનભાઇ (9925038624)ના પિતા તથા વાલજીભાઈ શિવાભાઈ (9106329975)ના ભાઈનું તારીખ 14/2/21ને રવિવારના રોજ અવસાન થયું છે.