વડોદરા : વડોદરા નિવાસી કાંતીલાલ દયાશંકર ભટ્ટ તે કૌશિકભાઈ, સ્વ. અશોકભાઈ, હરીશભાઈ, ઉપેનભાઈના પિતાનું અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 5-1-2025 ને રવિવારે સાંજે 3 થી 5 કલાકે તેમના નિવાસ સ્થાન અલ્ટસ-99, A-201, ઝાયડસ બિલ્ડિંગ સામે, વડોદરા મુકામે રાખવામાં આવ્યું છે. મો.નં. 9624330311.