મોરબી : વાધરવા નિવાસી રમણિકભાઈ મોહનલાલ સોમૈયા, તે ભરતભાઇ તથા પ્રફુલભાઈ સોમૈયાના પિતાશ્રી તેમજ હુકમિચંદભાઈ અને જગદીશભાઈ વી. કાનાબારના બનેવીનું તારીખ 09/12/2020ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલિફોનિક બેસણું તથા તથા શ્વસુર પક્ષની સાદડી તારીખ 12/12/2020ને શનિવારે રાખેલ છે. (જગદીશભાઈ વી. કાનાબાર 99254 74144, હુકમિચંદભાઈ વી. કાનાબાર 90990 30458, ભરતભાઈ સોમૈયા તથા પ્રફુલ્લભાઈ સોમૈયા 98799 54985)