તા.16ને રવિવારે ઉમેદવારો માટે ઓપન ઇન્ટરવ્યૂ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના ખ્યાતનામ વેલોઝા ગ્રેનિટો LLP દ્વારા વેકેન્સી જાહેર કરવામાં આવી છે. જેમાં માર્કેટિંગની 12 જગ્યાઓ માટે યુવાનો તથા યુવતીઓને ઇન્ટરવ્યૂ માટે તા.9ના રોજ બોલાવવામાં આવ્યા છે. જો આપને માર્કેટિંગ ક્ષેત્રે રસ હોય તો શ્રેષ્ઠ કારકિર્દી ઘડવાની આ સુવર્ણ તકને ચૂકવા જેવી નથી. મોરબીના કેરાળા ગામે ખોખરા હનુમાનની સામે વેલોઝા ગ્રેનિટો LLP કાર્યરત છે. જે જીવીટી અને પીજીવિટી ટાઇલ્સ બનાવે છે. કંપની દ્રારા ટાઇલ્સ એક્સપોર્ટ પણ કરવામાં આવે છે. આ કંપની દ્વારા યુવાનો તથા યુવતીઓ માટે ખાસ વેકેન્સી બહાર પાડવામાં આવી છે. આ ફિલ્ડમાં રસ ધરાવતા ઉમેદવારોએ તા.16ને રવિવારના રોજ સવારે 10થી સાંજે 6 ઇન્ટરવ્યૂ માટે વેલોઝા ગ્રેનિટો LLP, પીપળી-જેતપર રોડ, લોર્ડસ હોટેલની બાજુમાં હાજર રહેવાનું છે. વધુ વિગત માટે મો.નં 9712533336 ઉપર સંપર્ક કરવાનો રહેશે. પોતાનું રિઝ્યુમ vellozagranito@gmail.com ઉપર મોકલવાનું રહેશે. આઉટડોર ડોમેસ્ટિક માર્કેટિંગ ( જગ્યા -3 ) બોયસ , અનુભવ 3 વર્ષ ઇન્ડોર ડોમેસ્ટિક માર્કેટિંગ ( જગ્યા-3) ગર્લ્સ, અનુભવ 3 વર્ષ આઉટડોર એક્સપોર્ટ માર્કેટીંગ (જગ્યા-3) બોયસ, અનુભવ 3 વર્ષ ઇન્ડોર એક્સપોર્ટ માર્કેટિંગ ( જગ્યા-3) ગર્લ્સ/બોયસ, અનુભવ 3 વર્ષ (અભ્યાસ : BBA / MBA અથવા તેને સમકક્ષ કોર્સ)