મોરબી : જુમાવડી ખાતે પ્રા.આ. કેન્દ્ર વવાણીયાની ટીમ તલાટી મંત્રી રેવન્યુ વિભાગ અને આનંદી ટ્રસ્ટના સંયુક્ત પ્રયાસોથી કોરોના રસીકરણમાં ૬૦ લાભાર્થીઓને રસીકરણ કરવામાં આવ્યું હતુ. આ ઉપરાંત પ્રા.આ.કેન્દ્ર વવાણીયા ટીમ દ્વારા વવાણીયા હુસેન ચોક ખાતે મસ્જિદમાં એલાન કરી અને આગેવાનોને મળીને કોરોના રસીકરણ કર્યું હતું.જેમાં ૭૫ લાભાર્થીઓનું રસીકરણ કરવામા આવ્યું હતું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..