મોરબી : મોરબી જિલ્લામાં આવતીકાલે શનિવારના રોજ 163 સ્થળોએ વેકસીનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ તમામ કેમ્પમાં કોવિશિલ્ડના 14030 અને કોવેકસીનના 3210 મળી કુલ 17240 ડોઝ ઉપલબ્ધ કરવામાં આવશે. આ કેમ્પનો લાભ લેવા સમગ્ર જિલ્લાવાસીઓને આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે.