મોરબી : મોરબીમાં બેવરેજીસ પેકેજીંગ મટીરીયલ મેન્યુફેક્ચરિંગ કરતી કંપની ટેક્નોપેક પોલીમર્સ લિમિટેડમાં 9 વેકેન્સી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયુ છે. ● ટેલીકોલર - 6 (F)અનુભવ : 1 વર્ષઅભ્યાસ : ગ્રેજ્યુએટ ● B2B સેલ્સ એક્ઝિક્યુટિવ -3 (M)અનુભવ : 2 વર્ષઅભ્યાસ : MBA/ ગ્રેજ્યુએટજોબ સમય : સવારે 9થી સાંજે 6જોબ સ્થળ : જોધપર છાત્રાલય પાસે, મોરબીટેક્નોપેક પોલિમર્સ લિમિટેડપ્લોટ નં.1, રફાળેશ્વર ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, રેલવે ક્રોસિંગ પાસે, વરૂડી ચેમ્બર પાછળ, જાંબુડિયા, મોરબીમો.નં.9427156361