મોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં કાર્યરત યોગી ઇલેક્ટ્રોનિક્સમાં સેલ્સમેનની ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુંમ વોટ્સએપ કરવા જણાવાયુ છે. ● સેલ્સમેન - 1મોરબી શહેર, વાંકાનેર અને ટંકારાનું માર્કેટીંગ સંભાળી શકે તેવા યંગ અને અનુભવી ઉમેદવારપગાર + પેટ્રોલ એલાઉન્સ 📍જુના મહાજન ચોક, શેરી નં. 2, ગાયત્રી મોબાઈલ પાસે, મોરબીયોગીભાઈ મો.9428155444