મોરબી : મોરબીમાં કાર્યરત ખ્યાતનામ અલોહા એકેડમીમાં શિક્ષકોની ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવનાર શિક્ષક બહેનોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ અથવા મેઈલ કરવા જણાવાયું છે મેથ્સ ટીચર - (F) ઈંગ્લીશ ટીચર - (F) ઇમેઇલ : dropofchangeacademymorbi@gmail.com વોટ્સએપ : 9023993209 અલોહા એકેડમી બોમ્બે માર્કેટ કોમ્પ્લેક્ષ , બીજો માળ, નીલકંઠ સ્કૂલ પાસે, બાપા સિતારામ ચોક, રવાપર રોડ, મોરબી