મોરબી : મોરબીમાં રવાપર કેનાલ રોડ ઉપર શિવપાર્ક સોસાયટીમાં આવેલ જાણીતી નિર્મલ વિદ્યાલયમાં નીચે મુજબનાં શિક્ષકો અને સ્ટાફ માટે ભરતી કરવાની છે.● પ્રાથમિક વિભાગ (તમામ વિષયો)અભ્યાસ : BA/BSC/ BCOM ઓલ વિથ BED અથવા BPED, PTC● માધ્યમિક વિભાગ (તમામ વિષયો)અભ્યાસ : BA/ MA/ BSC/ MSC ઓલ વીથ BED તથા શારીરિક શિક્ષણ, સંગીત અને નૃત્યના અનુભવી શિક્ષક● સાયન્સ વિભાગ (તમામ વિષયો)અભ્યાસ : BSC, BED અથવા MSC BED( ફોર ટ્યુટર)● કોમર્સ વિભાગ (તમામ વિષયો)અભ્યાસ : BCOM, MCOM BED અથવા BA/ MA, BED(ઇકોનોમિક & ઈંગ્લીશ)● બિન શૈક્ષણિક વિભાગ (ક્લાર્ક)અભ્યાસ : BCA/ MCA/ PGDCA/ CCC/ CE ( ગુજરાતી ટાઈપિંગ નોલેજ હોય તેની પ્રથમ પસંદગી)નોંધ :● અનુભવી + ઉત્સાહી તેમજ યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા.1 માર્ચથી 15 માર્ચ સુધીમાં પોતાની અરજી સ્વહસ્તાક્ષરે લખીને ફોટો સાથે શાળાએ રૂબરૂ તથા 9409256221 ઉપર વોટ્સએપમાં પીડીએફ સ્વરૂપે મોકલી આપવાની રહેશે.● કયા વિભાગ અને વિષય માટે અરજી કરો છો તે અરજી પર લખવું.● અનુભવ વિગતવાર દર્શાવવો.● સંસ્થા જરૂરિયાત મુજબ જગ્યા અનુસાર ઇન્ટરવ્યૂ માટે બોલાવશે ત્યારે રૂબરૂ આવવાનું રહેશે.નિર્મલ વિદ્યાલયશિવપાર્ક સોસાયટી, રવાપર કેનાલ રોડ, મોરબી