મોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં કાર્યરત Gigwellમાં સેનેટરીવેર ક્વોલિટી ચેકરની ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુંમ વોટ્સએપ કરવા જણાવાયુ છે. ● સેનેટરીવેર ક્વોલિટી ચેકર - 1(M)ફિટિંગ સેનેટરીવેર & સીટ કવર ઈન્સ્ટોલેશન & રીપેરીંગગુડ કોમ્યુનિકેશન સ્કીલકસ્ટમર હેન્ડલિંગ સ્કીલGigwellશોપ નં.415, ચોથો માળ, ગોલ્ડન માર્કેટ, રવાપર રોડ, મોરબીમો.9601513030