મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના ખ્યાતનામ સેવન જનરેશન જિમમાં ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં રવિવારે રજા રહેશે. આકર્ષક પગાર સાથે આ નોકરી કરવા ઇચ્છુક બહેનોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા તથા મોબાઈલ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.● રીસેપ્શનિસ્ટ - 2 (ફિમેલ)જોબ ટાઈમ : 9 થી 7સ્કિલ : કોમ્પ્યુટર અને અંગ્રેજી● ક્લિનિંગ બોય - 2 (મેલ)જોબ ટાઈમ : 9 થી 8સેવન જનરેશન જિમયદુનંદન કોમ્પલેક્ષ, 5માં માળે,રાજકોટ નાગરિક બેંકની બાજુમાં,રવાપર રોડ, મોરબીમો.નં.7778877843