મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં કાર્યરત રોલેન્સ ફાર્મા એન્ડ કેમિકલ એલએલપીમાં પ્રોડક્શન કેમિસ્ટની ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા અનુભવી તથા ફ્રેશર ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયુ છે. અભ્યાસ M.sc./ B.sc./ B.Pharma / M.Pharma/ BE/B.Tech કેમિકલ એન્જી.રોલેન્સ ફાર્મા & કેમિકલ LLP રવાપર નદી રોડ, મોરબીવિનોદ નંદગોંકર (DGM)મો.9823834255મો.8767150020રાજ પટેલમો.8347933337 મો.9512977771