મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં SME કાર્ગો પ્રા.લિ.માં પાર્સલ લોડર અને હેલ્પરની ભરતી જાહેર કરવામાં આવી છે. આ સાથે ડિલિવરી કરી શકે તેવા લોડિંગ રિક્ષાવાળા પણ જોઈએ છે. લોડર અને હેલ્પર માટે● ગુજરાતી તેમજ અંગ્રેજી લખતા- વાંચતા આવડતું હોવું જરૂરી● સવારે 8થી સાંજના 6 સુધી 4 માણસો જોઈએ છે● બપોરે 12 થી રાતના 10 સુધી 2 માણસો જોઈએ છેSME કાર્ગો પ્રા.લિ. આશર કોમ્પલેક્ષ,લાતી પ્લોટ મેઇન રોડ,મોરબી,મો.7041051803મો.8980021206