મોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : ઉત્તમ આરોગ્ય સેવા માટે જાણીતી મોરબીની ક્રિષ્ના મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં ડેડિકેટેડ અને ઉત્સાહી નર્સિંગ સ્ટાફની ભરતી કરવામાં આવી રહી છે. જો તમે હેલ્થકેર સેક્ટરમાં એક સપોર્ટિવ અને ડાયનેમિક વાતાવરણમાં તમારી કારકિર્દીને નવી ઊંચાઈઓ પર લઈ જવા માંગતા હોવ, તો ક્રિષ્ના મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ તમારા માટે એક બેસ્ટ વિકલ્પ છે.● નર્સિંગ સ્ટાફ અભ્યાસ : ANM/GNM/B.SC.અનુભવ : ICU, NICU અથવા ઇમરજન્સીમાં 1થી 5 વર્ષનો અનુભવઉપલબ્ધ સુવિધા :એકોમડેશન & ફૂડએટ્રેકટિવ સેલેરીએન્યુઅલ ઇન્ક્રીમેન્ટયોગ્ય લાયકાત અને અનુભવ ધરાવતા ઉમેદવારો આ તકનો લાભ લઈ શકે છે. આ ઉપરાંત, જો તમારા મિત્ર વર્તુળ કે સગા-સંબંધીઓમાં કોઈ આ પોસ્ટ માટે યોગ્ય હોય, તો તેમના સુધી આ ભરતીની વિગત શેર કરીને તેમને મદદરૂપ બની શકો છો.મો.7574877721