મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના શનાળા રોડ ઉપર પવન કોમ્પ્લેક્ષમા બીજા માળે બોન્ડ ઇમ્પેક્ષ કાર્યરત છે. જે છેલ્લા 18 વર્ષથી સિરામિક, પેપર, કન્સ્ટ્રક્શન રો મટિરિયલ, ફાર્મા પ્રોડક્ટનું ઈમ્પોર્ટ- એક્સપોર્ટ કરે છે. આ ફર્મ દ્વારા બિઝનેશ ડેવલોપમેન્ટ મેનેજર (ફિમેલ)ની ભરતી જાહેર કરવામાં આવી છે. જેની લાયકાત નીચે મુજબની છે. ભાષા જ્ઞાન : ગુજરાતી/ હિન્દી/ અંગ્રેજી અભ્યાસ : ગ્રેજ્યુએટ / બીબીએ / એન્જી./ ડિપ્લોમા એન્જી.ને પ્રાથમિકતા સ્કિલ : માઈક્રોસોફ્ટ ઓફિસ, ઈન્ટરનેટ નોલેજ, ઓફિસ એડમિનિસ્ટ્રેશન ટ્રાવેલ : વર્ષે/ 6 મહિને સ્ટેટ તથા આઉટ સ્ટેટ ટ્રાવેલ કરવા સક્ષમ અનુભવ : અનુભવી / ફ્રેશર સેલેરી : રૂ. 1.20 લાખથી રૂ. 2.40 લાખનું વાર્ષિક પેકેજ, સાથે વાર્ષિક બોનસ પણ નોકરી ઇચ્છુક બહેનોને હિતેશભાઈ પટેલ મો.નં. 9898624137 ઉપર સંપર્ક કરવા અથવા રિઝ્યુમ મેઈલ કરવા જણાવાયું છે. મેઈલ : bondimpex@gmail.com વેબસાઈટ : www.bondimpex.com