મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં વ્રજરાજ મસાલામાં લેડીઝ સ્ટાફની ભરતી જાહેર કરવામાં આવી છે. આ સાથે લેડીઝ સ્ટાફ પુરા પાડતા એક કોન્ટ્રાકટર પણ જોઈએ છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઉચ્છુક બહેનોએ આધારકાર્ડ સાથે ઇન્ટરવ્યૂ આપવા રૂબરૂ આવવાનું રહેશે. 18 વર્ષથી ઉપર અને 45 વર્ષથી ઓછી ઉંમરના બહેનો માટે જ ભરતી છે. તેમ યાદીમાં જણાવાયું છે. ● લેડીઝ વર્કર - 10 ● લેડીઝ સ્ટાફ કોન્ટ્રાકટર -1(મળવા આવવા માટેનો સમય : સવારે 9:30થી બપોરે 1 સુધી અને બપોરે 2:30થી સાંજે 5 સુધી)શ્યામ ફૂડ પ્રોડક્ટ મોઝેક લેન્ડ, ગુજરાત CNG પંપ આગળ,રાજકોટ-મોરબી હાઇવે,શક્ત શનાળા, મોરબીમો.નં.9825446439