મોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં મ્યુચ્યુઅલ ફંડ ક્ષેત્રે કાર્યરત YOUR SANCHAY માં 1 ફિમેલ સ્ટાફની ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક મહિલા ઉમેદવારોને સંપર્ક કરવા જણાવાયુ છે.વર્ક : રીસેપ્શનિસ્ટ કમ બેક ઓફિસ ઓપરેશનઅભ્યાસ : B.Com/M. comસ્કીલ : કોમ્પ્યુટર અને મોબાઈલનું જ્ઞાનઉંમર : 18થી 45 વર્ષસેલેરી : ઇન્ટરવ્યૂ અને પરફોર્મન્સ ઉપર આધારિતYOUR SANCHAYManthan P Pandyaઉમા બિઝનેશ સેન્ટર, પહેલો માળ, શિવમ હોસ્પિટલ સામે, સમર્પણ હોસ્પિટલ પાસે, મહેન્દ્રનગર રોડ, મોરબી-2મો.9909055565