મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં કાર્યરત ખ્યાતનામ સોનસેરા બાથવેરમાં એકસપોર્ટ ડોક્યુમેન્ટ એક્ઝિક્યુટિવ અને માર્કેટિંગ મેનેજરની ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારો એપ્લાય કરી શકે છે. ● એક્સપોર્ટ ડોક્યુમેન્ટ એક્ઝિક્યુટિવ-1(M/F)અનુભવ : 2 વર્ષ● માર્કેટિંગ મેનેજર-1(M) અનુભવ : 3થી 5 વર્ષનોંધ : ફક્ત સેનેટરી વેર ક્ષેત્રના અનુભવી ઉમેદવારોએ જ સંપર્ક કરવોસાગર દેસાઈસોનમ સિરામિક્સ, મોરબીમો. 99797 00600