મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના ખ્યાતનામ ITACA સિરામિક પ્રા.લિ.માં બ્રાન્ડિંગ એક્ઝિક્યુટિવની ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયુ છે. કોલ કરવાનો સમય સવારે 10થી સાંજે 7નો રહેશે.● બ્રાન્ડિંગ એક્ઝિક્યુટિવ - 2(M)અનુભવ : 6 મહિનાસેલેરી : 15થી 25 હજાર(કોરલ ડ્રો સોફ્ટવેર આવડવો જરૂરી)ITACA સિરામિક પ્રા.લિ.8એ નેશનલ હાઇવે,132 kv પાવર સ્ટેશન,લાલપર, મોરબી-2મો.નં.9925356788મો.નં.7069856456