મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં કાર્યરત શાહ કેશવલાલ મનજીભાઈ & કંપનીમાં એકાઉન્ટિંગ સ્ટાફની ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયું છે.એકાઉન્ટિંગ સ્ટાફ - 1 (M/F)સ્કિલ : ટેલી પ્રાઈમઅનુભવ : 1 વર્ષ/ ફ્રેશર્સ એડ્રેસ : ગેસ્ટ હાઉસ રોડ, પોસ્ટ ઓફિસ પાસે, ત્રિકોણ બાગ, મોરબી9081055155