મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં કાર્યરત વિશાલ સ્ટોરમાં 7 સ્ટાફની ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર અને કમિશન મળશે. નોકરી ઇચ્છુક લોકોને સંપર્ક કરવા જણાવાયુ છે. ● રેડીમેઈડ માટે - 2 ● ફૂટવેર માટે - 2 ● કોસ્મેટિક માટે - 2 ● કેશ કાઉન્ટર માટે - 1વિશાલ સ્ટોરલાતી પ્લોટ કોર્નર,શનાળા રોડ, મોરબીમો.6352774734ઇન્ટરવ્યૂ સમય : સાંજે 3થી 5